Surat Child Missing News | સુરતમાં ગુમ થયેલી બાળકીને શોધવામાં પોલીસ અસમર્થ

Surat Child Missing News

અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં શ્રમિકની બાળકીની હજુ પણ ભાળ નથી મળી એક વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયો હતો ત્રણ દિવસ વેત્યા છતાં પણ હજી સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી. Surat Child Missing News  કામરેજના વાવ ગામે બની હતી ઘટના ત્યારે ઘટના મામલે કામરેજ તાલુકા કોંગ્રેસ મેદાને આવ્યું છે અને અધિકારીઓને અલ્ટીમેટમ … Read more