Porbandar Accident News | પોરબંદરના દરિયામાં ડૂબ્યો યુવાન

Porbandar Accident News | પોરબંદરના દરિયામાં ડૂબ્યો યુવાન

પોરબંદરના દરિયામાં યુવાન ડૂબ્યો ચાર યુવાનો દરિયામાં નાવા પડ્યા હતા. 22 વર્ષીય સાહેલ દિલાવર મલેગ નામનો યુવાન લાપતા થયો છે. ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટનાસ્થળ પર હાજર દરિયા કાંઠે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તો આ દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યો છે તેના કારણે જ પ્રશાસને લોકોને સતત અપીલ … Read more