Porbandar Accident News | પોરબંદરના દરિયામાં ડૂબ્યો યુવાન

પોરબંદરના દરિયામાં યુવાન ડૂબ્યો ચાર યુવાનો દરિયામાં નાવા પડ્યા હતા. 22 વર્ષીય સાહેલ દિલાવર મલેગ નામનો યુવાન લાપતા થયો છે. ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટનાસ્થળ પર હાજર દરિયા કાંઠે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તો આ દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યો છે તેના કારણે જ પ્રશાસને લોકોને સતત અપીલ કરી સૂચનાઓ આપી છે કે તેઓ દરિયા કિનારાથી દૂર રહે.

  • ચાર યુવાનોમાંથી એક યુવાન જે આ દરિયામાં સમાઈ ગયો છે. પાટણના શંખેશ્વરમાં તળાવમાં ડૂબવાથી બે બાળકીઓના મોત નીપજ્યા ગામના તળાવમાં ડૂબવાથી નાયક પરિવારની બે દીકરીઓના મોત થયા. બંને બાળકીઓ તળાવમાં નાહવા પડતા ઘટના બની ગામના તળાવે કપડા ધોવા પરિવારના સભ્યો સાથે બાળકીઓ ગઈ હતી. પરિવારના અન્ય સભ્યો કપડા ધોતા હતા ત્યારે બંને દીકરીઓ તળાવમાં નાહવા પડી હતી.

દીકરીઓને પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવી

  • શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે બંને દીકરીઓને પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવી. અમરેલીમાં પણ મેઘ સવારી આવી પહોંચી અમરેલી સહિત બે તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાપક્યો. રાજુલા તાલુકાના ડુંગર, માંડલ, ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. જાફરાબાદ તાલુકાના વઢેરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા.
  • આ દ્રશ્યો રાજુલાના છે અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો રાજુલા જ નહીં પરંતુ ડુંગર માંડલ ડોડિયા બાલાપર સહિતના ગ્રામે વિસ્તારમાં ભારી પવન સાથે વરસાદ પડ્યો. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો અલંગ ત્રાપજ તણસા સહિતના ગ્રામે પંથકમાં વરસાદ પડ્યો. વડોદરાના ડભોઈમાં પણ ચાર દિવસથી હાથ તાળી આપતો વરસાદ આખરે વરસ્યો હતો.

સુરત જિલ્લામાં વરસાદની આગાહી

  • ડભોઈમાં વીજડીના ચમકારા સાથે વરસાદ ખાપક્યો એસટી ડેપો ટાવર બજાર કન્યાશાળા શિનોર રોડ પર વરસાદથી રોડ પર પાણી ભરાયા સુરત જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે અગાઉના વરસાદમાં નુકસાન ભોગ્યા બાદ ખેડૂતો હવે ફરીથી પાક પલાળવાની ભીતિ સેવી રહ્યા છે. ખેડૂતો તાત્કાલિક ડાંગર મંડળીમાં જમા કરાવી રહ્યા છે.
  • મંડળી બહાર લાંબી લાઈનો નજરે પડી રહી છે. મંડળીના પ્રમુખે ખેડૂતોને ઝડપી વડતર મળે તે માટે સરકાર પાસે માંગ કરી મિલરો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ આપવા અનુરોધ કર્યો. મૂળત મંડળમાં અત્યાર સુધી 19000 ગુણોનો સ્ટોક જમાવ્યો સહકારી નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનના તાત્કાલિક સર્વે અને વડતરની માંગ કરી માવઠાથી ડાંગર શાકભાજી તલ કેરી કેળા ચીકુ અને જાંબુના પાકને મોટું નુકસાન થવું જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે એની હાલની પરિસ્થિતિ એવી છે આજે ચાર દિવસથી કે મેનેજમેન્ટ બ શું કરે કારણ કે કુદરત જ્યાં રૂઠો છે નમ્ર રજ છે

નુકસાન સામે કરી સરકારે મદદ 

  • સરકારને કે આ જે વરસાદ વહેલો આવવાથી જે ખેડૂટોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચારે એવું હું માગણી કરું છું સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટ જ છૂટ છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂટોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂટોને આવ્યો છે. ખેડૂટોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમે માલમાં જે ઉપરની પાંચદસ ગુણો જે પલળી જાય છે તે પલળેલી ગુણો એમને કહ્યું છે ખેડૂતો સાથે અમા વાટાઘાટ કરી છે અને એમની સાથે વાત કરી કે ભાઈ તમે જે આ પળેલી ગુણ છે તે પાછી લઈ જાવ અને બાકીનો સૂકો માલ જે છે તે અહીંયા આપણે લઈ લઈએ છીએ દરરોજના જે અમારી 15એ હજાર ગુણની આવક હોય તેના બદલે અત્યારેસાતઆઠ હજાર ગુણની આવક છે એટલે અત્યારે તો અમે અમને નુકસાન જ છે અમે જે ધારી છેબે અઢી લાખ ગુણ આવવાની તેમાં કદાચ અમને એવું લાગે છે કે ઓછી ગુણો આવશે સુરત જિલ્લામાં વરસાદે વિનાશવેર્યો છે ભારે પવન સાથે વરસાદથી ખેડૂતો પાયમાલ થયા પવન અને વરસાદમાં જગતનો તાત રસ્તા પર

ખેડૂતો ડાંગર સુકાવવા મજબૂર બન્યા

  • ડાંગર સાચવતો નજરે પડ્યો કી મોલપાડ સ્ટેટ હાઈવે પર ખેડૂતો ડાંગર સુકાવવા મજબૂર બન્યા છે અગાઉ થયેલ માવઠા બાદ મુશ્કેલીથી ડાંગર સુકાયું ત્યાં ફરી વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. જગતનાથાઈ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. મીલો ડાંગળ લેવાનું બંધ કરી દીધું છે અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી એ બધા પણ અત્યારે ડાંગર લેતા નથી આવા સમયે ખેડૂટે ક્યાં જવું નાનો ખેડૂટ હોય કે મોટો ખેડૂત હોય દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનો વરતા મળી રહે એવી પરિસ્થિતિ નથી.આવા સમયે જો સરકાર ખેડૂતની વારે ની આવશે તો કોણ આવશે? વરસાદમાં લગભગ 50 વીંગાનું નુકસાન થઈ ગયેલું છે અમારું તૈયાર થઈ ગયેલું તું અમારું બધું ડાંગર આજે ભરવાના જૂટા પડે હું કરીએ હવે વરસાદમાં વરમાં કેવી રીતે ભરહો ચોરીની બીક લાગે એક બાજુ આ સાધન ચાલે તની બીક લાગે હું કરીએ હવે ગરીબ માણસ તો તો આ તરફ છોટા

10 thoughts on “Porbandar Accident News | પોરબંદરના દરિયામાં ડૂબ્યો યુવાન”

Comments are closed.