PM Modi House : મોદીએ પોતાના નિવાસ સ્થાને વાવ્યો સિંદૂરનો છોડ

You are searching about what is PM Modi House News? મોદીએ પોતાના નિવાસ સ્થાને વાવ્યો સિંદૂરનો છોડ. અમદાવાદ માં ક્યારે આવશે સાબરમતીમાં પાણી? ગ્રામ્ય માં ભાજપની ચૂંટણીનો પ્રચાર. અમદાવાદ શહેરમાં તમામ જગ્યા એ પાઈપલાઈનનું ખોદાણ. જાણો સંપૂર્ણ ટ્રેન્ડિંગ ન્યૂઝ અહીંથી.

PM Modi House : મોદીએ વાવ્યો સિંદૂરનો છોડ 

  • પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને કર્યું વૃક્ષારોપણ કચ્છની મુલાકાત દરમિયાન મહિલાઓએ ભેટમાં આપેલા સિંદૂરના છોડનું રોપણ કર્યું પોતાના નિવાસસ્થાને સિંદૂરના છોડવાવ્યા અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4 મિલિયન ટ્રીઝ મિશનનો પ્રારંભ ઓપરેશન સિંદૂરના પગલે જગત જગતરપુર વિસ્તારમાં સિંદૂરવન તૈયાર કરાશે 551 સિંદૂરના વૃક્ષોનું નું રોપણ કરાશે. .ઓપરેશન સિંદૂરના પગલે સિંદૂર વૃક્ષો રોપાશે જગતપુર વિસ્તારમાં 551 સિંદૂરના વૃક્ષો ઉછેરી તૈયાર કરાશે સિંદૂરવન.

 

Ahmedabad News : અમદાવાદ માં ક્યારે આવશે સાબરમતી માં પાણી ??

  • પર્યાવરણની જાળવણી માટે ચોમાસા દરમિયાન એએમસી 40 લાખ વૃક્ષો વાવશે. સાબરમતીમાં નદીના જળ સ્તર અંગે મેયર પ્રતિભાબેન જૈનનું નિવેદન કહ્યું સાબરમતી રિવરફ્રંટની સફાઈ બાદ નદીમાં નવું પાણી ભરાશે ભગ જગન્નાથજીની જળયાત્રા પહેલા નદીમાં નવા પાણીની આવક થશે અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આગામી તહેવારોને લઈને સંકલન સમિતિની બેઠક યોજાઈ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈને બેઠક મળી બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય તેવી ચર્ચા કરાય અયોધ્યામાં સાત મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા શરૂ 101 પુજારી 1975 મંત્રોચાર કરશે.
  • રામ મંદિરના પહેલા માળે રામ દરબાર સહિત આઠ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે ત્રણ દિવસ સુધી ચાલશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બનાસકાંઠાના કિયાલ ગામમાં ટ્રેક્ટરમાં જાન જોડાઈ ડેલનગોટ ગામમાં 51 જેટલા ટ્રેક્ટર એક લાઈનમાં પહોંચતા અનોખો માહોલ સર્જાયો ટ્રેક્ટરમાં બેઠેલા વરરાજા અને અનોખી જાનને જોવા લોકોનું ટોળું ભેગું થયું સુરતમાં બકરી ઈદના તહેવારને લઈને પોલીસે બાઈક રેલીનું કર્યું આયોજન ડીસીપી એસીબીપી પીઆઈ સહિતના અધિકારીઓ બાઈક રેલીમાં જોડાયા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કરાયું ઝોન ચાર પોલીસ દ્વારા થયું હતું.

BJP News : ગ્રામ્ય માં ભાજપની ચૂંટણીનો પ્રચાર

  • બાઈક રેલીનું આયોજન 50 થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને પેટ્રોલિંગ કરાયું સાથે જ ડ્રોન કેમેરા વડે સર્વેલન્સ કરાયું પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક ભીમ અગ્યારસ નજીક આવતા યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીના બોક્સ જોવા મળ્યા બરડા પંથકમાં ઓછો વરસાદ કેરી સારી હોવાથી લેવા માટે પડાપડી મહેસાણામાં કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીમાં ભાજપ ઉતારશે સ્ટાર પ્રચારકની ફોજ ભાજપના 40 જેટલા સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર અને જંગી સભાઓ કરશે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ ચૂંટણી પ્રચારના કરશે.
  • શ્રી ગણેશ કડીમાં ખાનગી હોટલમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા યોજી બેઠક જિલ્લાના હોદેદારો અને વિધાનસભાના કાર્યકરો બેઠકમાં જોડાયા હોદેદારો અને બૂથ કાર્યકર્તાઓ ખાટલા બેઠક સહિત ચૂંટણી પ્રચારમાં જોડાશે. . વિસાવદરની ચૂંટણી સમયે આપમાં થયેલા ભંગાણ મુદ્દે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલનું નિવેદન કહ્યું.

 

  • આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય ભાજપમાં જોડાયા સાથે પેટા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત જૂનાગઢની વિસાવદર બેઠકના ભાજપ ઉમેદવાર થયા ભાવુક જાહેર મંચ પર પોતાના પર થયેલા આક્ષેપોને નકારતા સમય થયા ભાવુક ઝેરપીને મરી જાઉં પણ ખેડૂતોનો રૂપિયો ન ખાવાનું આપ્યું નિવેદન.

આવી અન્ય માહિતી મેળવવા માટે 

અહીં ક્લિક કરો 

  •  ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે ભેંસાળ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ્યું નિવેદન સહકારી મંડળીમાં ગોલમાલ કરી હોવાના આક્ષેપ થયા હતા કિરીટ પટેલ તમામ આક્ષેપો ફગાવી લોકોને અપાવ્યો વિશ્વાસ પાટણના એમએલએ કિરીટ પટેલે મત વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયત સમરસ કરવા કરી અપીલ સચોટણીને લઈને થતા ઝગડાઓ અને વેર ઝેર અટકાવા હાથ ધર્યું અભિયાન સમરસ ગ્રામ પંચાયતોને 2.50 50 લાખની ગ્રાન્ટ આપવાની કરી જાહેરાત નર્મદાના ગરુડેશ્વરમાં તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીઓ જઈ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત ધારાસભ્યો રહ્યા હાજર.
  • બેઠકમાં શક્તિસિંહે મનરેગા કૌભાણને લઈને કર્યા આકરા પ્રહાર બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન કહ્યું મનુપુર ગામે જિલ્લા હેડક્વાર્ટરની કચેરીઓ બનશે સારા કામમાં 100 વેદના આવે પરંતુ આપણા પ્રયત્નો ચાલુ રહેશે વાવથરાદ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છવાયો. રાજકોટ શહેરમાં મનપાએ કરેલા પ્રી મોન્સુનના દાવાઓની ખુલી પોલ વર્ષોથી ચોમાસા દરમિયાન પાણી ભરાતા વિસ્તારોમાં નથી કરાઈ કામગીરી જરજરીત મકાનોને આપેલી નોટીસ માત્ર કાગળ પર 600 જરજરીત મકાનોને આપવામાં આવી નોટીસ માંધાપર ચોકડી વિસ્તારમાં નથી થઈ વોકળની સફાઈ.

Ahmedabad News : અમદાવાદ શહેરમાં તમામ જગ્યા એ પાઈપલાઈનનું ખોદાણ.

  • 150 ફૂટ રોડ પર ગટરની જાળીઓ બુરાયલી જોવા મળી શહેના અનેક જગ્યાએ કરાયું પાણીની પાઈપલાઈન માટે ખોદકામ રહ્યા વિસ્તારમાં પણ જોવા મળ્યો મોટો ખાડો અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં કોર્પોરેટરે મનપાના પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી દર વર્ષે પાણી ભરાતો હોવા છતા નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા હોવાનો આરોપ અધિકારીઓ સાંભળતા ન હોવાનો કોર્પોરેટર રમિલાબેન પરમારનો આક્ષેપ ભેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં વકરીયો રોગચાળો સારવા સિવિલ હોસ્પિટલમાં મે મહિનામાં 95હ000 ઓપીડી નોંધાઈ.
  • દાંતા તાલુકાના ગામડાઓમાં ટીબીના 478 જેટલા દરદી મળ્યા. વર્ષ 2425 માં આરોગ્ય વિભાગે કરેલા સર્વેમાં મળ્યા દર્દીઓ ટીબી સંક્રમિતોના સંપર્કમાં આવેલા 18000 લોકો શંકાસ્પદ મળ્યા તપાસ કરતા ટીબીના વધુ 18 દરદી મળ્યા છોટા ઉદેપુરમાં બોડેલી ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદનો મામલો કેસમાં ફરાર પ્રમુખ કંચન પટેલ અને મંત્રી શાંતિલાલ પટેલના જામીન ના મંજૂર ટ્રસ્ટમાં ગેરીતી અંગે બંને સામે નોંધાય છે ફરિયાદ રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારી દ્વારા લાંચ લેવાનો મામલો સેન્ડ ઇલેક્ટ્રોનિકના માલિક હરિસિંહ સુચરિયાનો ઓડિયો આવ્યો સામે લાંચની રકમ પરત મળી ગઈ હોય તેવો સંવાદ સામે આવ્યો.