Gujarat News | બાળકને મોબાઈલ જોવાની ટેવ હોય તો થઈ શકે છે આવી તકલીફ!

ગુજરાતના દરેક વાલીઓ માટે સૌથી મહત્વના સમાચાર છે શું તમારું બાળક પણ મોબાઈલ જોવાની ટેવ રાખે છે તો સાવધાન રહેજો…


Gujarat News | બાળકને મોબાઈલ જોવાની ટેવ છે?

  • ગુજરાતના દરેક વાલીઓ માટે સૌથી મહત્વના સમાચાર છે શું તમારું બાળક પણ મોબાઈલ જોવાની ટેવ રાખે છે તો સાવધાન રહેજો લેપટોપ કમ્પ્યુટર ટીવી અને મોબાઈલના સતત વધી રહેલા ઉપયોગના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો છે તેમજ મોતિયાની સર્જરી બાદ આપવામાં આવતા ડ્રોપ્સ તેમ જ ચશ્માના નંબર ઉતારવાની સર્જરી જેવા કારણોના લીધે રાજ્યમાં આંખના ડોક્ટરોની ઓપીડીમાં 50% વધારો થયો છે.
  • તેમાં પણ દર્દીઓની આંખમાં ડ્રાયનેસ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે પાર્થ આઈ હોસ્પિટલના સીનિયર આઈ સર્જન ડોક્ટર જગદીશ રાણા જણાવે છે કે આજની ફાસ્ટ લાઈફમાં વિવિધ કારણોસર ગુજરાતમાં આંખની સારવાર કરતા ડોક્ટરોની ઓપીડીમાં 50% દરદી આંખની ડ્રાયનેસની સમસ્યા સાથે સારવાર માટે આવી રહ્યા છે. તેવી જ રીતે આજકાલના નાના બાળકો મોબાઈલમાં સતત જોવા મળ્યા છે.
  • બાળક સતત દિવસ દરમિયાન મોબાઈલ જ જોતું રહ્યું હોય જેથી છેલ્લા કેટલાક સમયથી પાંચ વર્ષની નીચેના 20 થી 30% બાળકો આઈ ડ્રાયનેસના પ્રોબ્લેમ સાથે આવી રહ્યા છે. ડ્રાયનેસ જ્યારે થાય છે તેમ મોટે ભાગે પેશન્ટને આંખમાં બળતરા થવી લાલ થવી ખૂચવું પાણી નીકળવું એસી કે પંખા નીચે બેસી ન શકવું આ રૂટીન કમ્પ્લેન હોય છે અને આ કમ્પ્લેનમાં જો તમે ડોક્ટર પાસે જાવ તો મોટા ભાગે આર્ટીફિશિયલ ટીયર્સ લુવિક આઈ ડ્રોપથી રાહત થઈ જતી હોય છે મેબી કદાચ વધારે ટાઈમ ડ્રોપ નાખવા પડે પણ આટલું થયા છતાં તમે ડોક્ટર પાસે ના જાવ તો પછી એમાંથી આગળ કોર્નિયાની અંદર ઇફેક્ટ થાય છે
  • કોર્નિયા વલસર થાય છે અને પછી એમાં બી ટ્રીટમેન્ટ ના કરાવો તો જે છેવટે વિઝન ઇફેક્ટ થાય અથવા બ્લાઈન્ડનેસ આવે એવા ચાન્સીસ ભ રહેતા હોય છે અને મોટા ભાગના કેસીસની અંદર ડ્રાયનેસ થવાનું કારણ અત્યારે સ્ક્રીન ટાઈમ વધારે હોવાનો હોય છે એટલે ટીવી મોબાઇલ લેપટોપ કોમ્પ્યુટર ટેબલેટ આ બધામાં વધારે પડતો ટાઈમ આપવાને કારણે વિધાઉટ બ્લિંકિંગ સ્ટેરિંગ લુકથી આપણે જોઈએ છીએ એટલે ટીયર બ્રેકઅપ ટાઈમ ઓછો થઈ જાય ટીયર જલ્દી તૂટી જાય છે આંખના આંસુમાં તૂટી જાય અને ડ્રાયનેસ થાય એટલે અંદરનું પાણી ઊડી જાય અને તરત ડ્રાય નેસ થાય છે એટલે એની સાથે ગણીએ તો જે યુવાનો

આવી અન્ય માહિતી મેળવવા માટે 

અહીં ક્લિક કરો 

  • હોય છે એમાં સ્ક્રીન ટાઈમ વધારો એને કારણે થાય જે જોબ કરતા લગતી વ્યક્તિઓ હોય એસીની ડ્રાય એન્ડની અંદર ડ્રાય હવા હોય એમાં બેસવાને કારણે વધારે ડાયનેસ થતી હોય છે. 42 પછીની ઉંમર ગણીએ તો મેનોપોઝ એન્ડોપોઝને કારણે બહેનો અને ભાઈઓમાં પણ ડ્રાયનેસ થતું હોય છે હોર્મોન ચેન્જ થવાને કારણે પ્લસ થાયરોઈડ હોય બીપી હોય ડાયાબિટીસ હોય આર્થરાઇટીસ હોય એને કારણે બી થતું હોય છે પ્લસ પાપણની અંદર બ્લેફેરાઈટીસ નામનો રોગ થાય છે જેને પાપણનો ખોળો કહીએ ગુજરાતીમાં પાપડનો ખોળો થાય ત્યારે આ મિબોમીન ગ્લેન્ડ ઇફેક્ટ થાય છે એટલે એને કારણે બી સિક્રેટ
  • ઓછું થવાને કારણે પેશન્ટને ડાયનેસની કમ્પ્લેન્ટ થતી હોય છે મોટા ભાગે અત્યારે બે કે અઢી કે ત્રણ વર્ષના ના બાળકો હવે વધારે પડતા આવે છે કારણ કે નાના બાળકોને શાંત રાખવા માટે જમાડવા માટે અથવા મધર ફાધરને એકાંત મળે બેસવા માટેનું એટલા માટે મોબાઈલ આપીને બેસાડી દેતા હોય છે એટલે જે નાના બાળકોની આંખો કોમળ આંખ કહેવાય કોમણી આંખો એટલે એના પર લેઝરની આ જે કિરણો જે છે મોબાઈલ એની વધારે અસર થતી હોય છે એટલે નાના બાળકો આંખ ખોલી ના શકતા અથવા વધારે પછી બ્લિંકિંગ કરે છે એ કોમન કમ્પ્લેન સાથે લાવતા હોય કે આંખ બાળક હવે આંખ કન્ટીન્યુસ આમાં બ્લિંક કર્યા કરે કે આંખ

Gujarat News | બાળકને મોબાઈલ જોવાની ટેવ છે?

  • ખોલી નથી શકતા પંખા નીચે નથી ખોલ એસી સામે ખોલી શકતા એની સાથે આવતા હોય છે પણ નાના બાળકોમાં યુઝલી માં બાપ ચિંતા કરતા જલ્દી લઈને આવે છે મોટે ભાગે સ્ક્રીન ટાઈમ ઓછો કરો મોબાઈલ બંધ કર દો અને લુબ્રકન્ટ આપો એટલે મોટે ભાગે બાળક રાહત થઈ જતું હોય છે પણ જેવું તમે ફરી આપો ફરી પાછું એ થવાનું જ છે એટલે એ રેગ્યુલર આવતા હોય છે પણ માં બાપને સમજાવી તો સમજીને એનો જો ટાઈમ ઓછો કરી નાખે તો મોટે ભાગે વાંધો નથી આવતો પેરેન્ટ્સએ મોબાઈલનો ઉપયોગ બને મોબાઈલ ટીવીનો ઉપયોગ બને એટલો ઓછો કરાવો વો જોઈએ અને આઉટડોર એક્ટિવ વધારે કરાવવું જોઈએ આઉટડોર એક્ટિવ કરવાથી રેગ્યુલર બ્લિંકિંગ
  • ચાલુ રહે છે ડ્રાયનેસ ઘટે છે સિલેયરી મસલ રિલેક્સ થાય છે એટલે આંખને બી રાહત મળે છે અને આઉટડોર એક્ટિવિટીને કારણે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ બી સારો થાય છે પહેલા તો ડ્રાયના કેસીસ આવતા જ નહતા ઝીરો % અત્યારે રોજ માનો કે 10 પેશન્ટ જોતો હોય 10માં બે થી ત્રણ પેશન્ટ એટલે 20% જેવા પેશન્ટ નાના બાળકો આવે છે જે પાંચ વર્ષથી નીચેના હોય એને ડ્રાયનેસ હોય અને 15 કે 17 વર્ષથી નીચેના ગણો તો ઘણા બધા બાળકો આવે છે કારણ કે સ્કૂલમાં એલઇડી પર ભણવાનું ઘરે મોબાઈલ પર હોમવર્ક આવે મોબાઈલ પર ભણવાનું ટ્યુશન હોય એના નોટ્સ હોય એ મોબાઈલમાં આવતી હોય નાના
  • અક્ષર હોય આંખ ખેંચીને જોવાનું સ્ટેઈંગ લુકથી જોવાનું બ્લિંકિંગ નહી કરવાનું પ્લસ ગાયનું વાતાવરણ વાતાવરણને કારણે એસીમાં બેસવાનું એસીને બેસવાને કારણે ડ્રાયનેસ વધતી હોય