You are searching about when Board Secondary Exam Date? બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જેની સંપૂર્ણ માહિતી આ અને આર્ટિકલ માં અમે ક્રમશ આપેલ છે. સંપૂર્ણ ટાઈમ ટેબલ અને તૈયારીની રીત નીચે જણાવેલી છે.
Board Secondary Exam Date : સફળતા નથી મેળવી શક્યા તો એના માટેનો બીજો મોકો
- બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર યસ મિત્રો જે વિદ્યાર્થી મિત્રો થોડાક માર્ક્સ માટે કદાચ સફળતા નથી મેળવી શક્યા યસ હું એને એમ નહી કહું કે તમે નાપાસ થયેલો છો તમે સફળતા નથી મેળવી શક્યા તો એના માટેનો બીજો મોકો અને જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતોષ નથી એને એમ લાગે છે કદાચ આ પેપર મેં બીજી વખત આપ્યું હોત ને કદાચ બીજી રીતે આપ્યું હોત ને તો હું બેસ્ટ રીતે તૈયારી કરી શકત અને એ જે લોકોએ ફોર્મ ભરી દીધા છે.
- પૂરક પરીક્ષા માટે એમની માટેના ન્યુઝ એટલે કે ટાઈમ ટેબલ હવે જાહેર થઈ ચૂક્યું છે. તો હમણાં જ જે મુજબ આપણને પરિપત્ર મળ્યો એ પરિપત્ર મુજબ જો વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ધોરણ 12 એચએસસીમાં વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ બાકી બધા પ્રવાહના ટાઈમ ટેબલ આપણા જાહેર થઈ ગયા છે અને એના વિશે જો એકદમ બિલકુલ વાત કરીએ તો એકદમ સિમ્પલમાં આપણે સમજી લઈએ તો હવે આપણને એવું કીધું છે કે આ પરીક્ષા 23/6 થી 3/7 ની વચ્ચે લેવાવાની છે.
Board Secondary Exam Date : તારીખ અને સંપૂર્ણ માહિતી
- 23/6/2025 થી 3/7/2025 ની વચ્ચે તો આપણે વાત કરીએ આપણે આ કોમર્સના ટાઈમ ટેબલ વિશે નાની એવી એક ઝલક મેળવી લઈએ બસ 23/5 એટલે કે આજનો જ આ પરિપત્ર છે સચિવ સાહેબે આપણને પરિપત્ર આપ્યો 10માનું ટાઈમ ટેબલ આપ્યું છે12મા ના વિજ્ઞાન પ્રવાહનું ટાઈમ ટેબલ આપ્યું છે અને હવે હું વાત કરું છું સામાન્ય પ્રવાહના ટાઈમ ટેબલની તો પહેલું તો મોટો ફેરફાર એ છે કે હવે પછી જે લોકો કોમર્સની એક્ઝામ આપવાના છે ને એ લોકોએ સવારે 10:30 વાગ્યે એક્ઝામ આપવાની છે જ્યારે જે લોકો આર્ટ્સના વિષય પર પરીક્ષા આપવાના છે એ લોકોએ 3 વાગ્યે પરીક્ષા આપવાની એટલે આ બે ફેરફારને ધ્યાનમાં રાખજો.
- 10 30 થી 1 15 સ્ટેટ આંકડાશાસ્ત્રનું પેપર છે 23 તારીખે 24 તારીખે 10:30 થી 1 45 ઇકોનોમિક્સનું પેપર છે એવી જ રીતે 25 તારીખને બુધવારે 10 30 થી 1 45 તમે જે મીડીયમ હોય ગુજરાતી હોય અંગ્રેજી હોય હિન્દી હોય એ મીડીયમનું પેપર હવે એની સાથે જો કદાચ તમે ગુજરાતી મીડિયમમાં છો તો તમારી સેકન્ડ લેંગ્વેજ હશે ઇંગ્લિશત્તરણ વાગ્યે પેપર આપવાનું જો તમે ઇંગ્લિશ મીડિયમ કે બીજા અન્ય કોઈ પણ મીડિયમમાં છો તો તમારી સેકન્ડ લેંગ્વેજ હશે ગુજરાતી એનું પેપર પણ તમારે ત્રણ વાગ્યા એટલે જે લોકો ભાષાના બે વિષયના પેપર આપવાના છે.
- આપણે કોમર્સ અને આર્ટસમાં બે ભાષાના વિષય આવે આર્ટ્સમાં કદા સંસ્કૃત ત્રીજી આવી શકે હિન્દી ત્રીજી આવી શકે પણ જે લોકો ભાષાના બે વિષયના પેપર આપવાના છે એમના ના માટે ગુજરાતી અને ગુજરાતી ભાષાવાળા હોય તો એને અંગ્રેજી અને બીજા અન્ય મીડીયમ વાળા હોય એના માટે ગુજરાતી એના પેપર એક દિવસમાં બે આપવાના થશે ત્યાર પછી વાત કરીએ 26 તારીખે સવારે 10:30એ વાણિજ્ય વ્યવસ્થાનું પેપર છે જ્યારે 3 વાગ્યે એમણે આર્ટ્સ વાળાએ પેપર આપવાનું છે સમાજશાસ્ત્ર બીજું એક આર્ટ્સનું હું ભૂલી ગયો 24 તારીખે સંસ્કૃતનું પણ પેપર તમારે 3 વાગ્યે આપવાનું છે હવે આગળ વાત કરીએ આ તો આપણા હજી ચાર વિષય થયા.
|
|
- હજી તમને લાગે કે હજી અમારા પેપર તો બાકી રહી ગયા તો જો નેક્સ્ટ વાત કરીએ તો 28 તારીખે તમારે સવારે 10:30ાદ વાગ્યાના સેશનમાં જે પેપર આપવાના છે એમાં ચિત્રકામ ને સંગીત કોમ્પ્યુટર યસ કમ્પ્યુટર વાળા મિત્રો માટે ખાસ બરોબર ત્યાર પછી બ્યુટી વેલનેસ એગ્રીકલ્ચર આ બધા વિષય અને એની સાથે આર્ટ્સ વાળાએ ત્રણ વાગ્યા તત્વજ્ઞાન છે કૃષિ વિદ્યા છે, ગૃહ જીવન વિદ્યા છે, વસ્ત વિદ્યા છે, પશુપાલન છે આ બધા વિષયના પેપર તમારે આપવાના છે 28 તારીખે 30 તારીખે સોમવારે સવારે તમારે પેપર આપવાનું છે એકાઉન્ટનું એટલે પહેલા સોમવારે સ્ટેટ બીજા સોમવારે એકાઉન્ટ બોપર પછીના સેશનમાં હિન્દી જેને દ્વિતીય ભાષા હોય એનું પેપર છે.
Board Secondary Exam : એસ.પી. અને સીસીનું પેપર નો સમય
- પહેલી તારીખે પહેલી જુલાઈએ પેલી જુલાઈએ એટલે કે જેને ડોક્ટર ડે અને સીએડ તરીકે ઓળખવામાં આવે એ 10:30ાદ વાગ્યે તમારે પેપર આપવાનું છે એસપી અને સીસીનું યસ જેને બોપર પછીના સેશનમાં 3 વાગ્યે મનોવિજ્ઞાન સાયકોલોજીનું પેપર આપવાનું છે જ્યાર ત્યાર પછી વાત કરીએ તો 2 સાતેબે તારીખે તમારે સવારના 10:30ાદ ના સેશનમાં રાજ્યશાસ્ત્રનું યસ આર્ટ્સનું પેપર છે સવારમાં લેવામાં આવશે અનેત્રણ વાગ્યે સામાજિક વિજ્ઞાનનું પેપર આપવાનું છે અનેત્રણ તારીખે સવારમાં તમારે હિસ્ટ્રી ઇતિહાસનું પેપર આપવાનું છે.
- જ્યારે બોપર પછીના સેશનમાં સહકાર પંચાયતનું પેપર આપવાનું છે આ હતો આપણો ટાઈમ ટેબલ કાર્યક્રમ જાહેર જે થયેલો હતું એ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એ છે કે સર અમારી સફળ સફળતા થોડાક માટે અટકી ગઈ તી થોડીક અમે સફળતા નથી મળી શક્યા બોર્ડ દરમિયાન તમે બહુ બધું આઈએમપી આપ્યું પણ અમને ખબર પડી ત્યાં સુધીમાં પહેલા બે ત્રણ વિષય જતા રહ્યા ને એમાં અમારું રિઝલ્ટ ઓછું આવ્યું છે.
- એ પરીક્ષા અમે ફરીથી આપવાના છીએ તો એના માટે હજી એક વખત અનફોરગેટેબલ રિઝલ્ટ 2025 ગુરૂકુલે આપી દીધું છે એની જે ચેનલ છે Public Trends એટલે કે જે ચેનલ પર તમે આ આર્ટિકલ જોઈ રહ્યા છો એના લાઈવ સેક્શન અને આર્ટિકલ સેક્શનમાં જઈ અને તમે તૈયારી કરવા માટેના આર્ટિકલ જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના માટે બસ આ જ માહિતી હતી ફરીથી મળીશું એક નવી માહિતી સાથે કંઈક જો નવી માહિતી મળશે તો અને બેસ્ટ તૈયારી કરતા રહેજો.