You are searching about what is Ahmedabad Crime News? ખાટલે બેસવાની લપમાં યુવકને ઝીંકાયા છરીના ઘા. આ વાત છે અહમેદાબાદ જિલ્લાની જ્યાં નજીવી બાબત માં યુવકને છરીના ઘા આપીને મારી નાખવાં માં આવ્યો.
Ahmedabad Crime News : યુવકની પત્નીને 7 માસનું ગર્ભ
- કોઈએ પુત્ર ગુમાવ્યો કોઈએ લાડકવાયો ભાઈ કોઈએ પતિ ગુમાવ્યો તો કોઈએ ભતરીજો જ્યારે અમદાવાદને એક યુવાનની નજીવી બાબતે હત્યા થયા બાદ પરિવાર કઈક આ રીતે ધૃષ્કે ને ધૃષ્કે રડવા લાગ્યો કોણ કોને છાના રાખે તેવી ગમગીની સ્થિતિનું નિર્માણ થયું આખો પરિવાર ભાંગી પડ્યો જુવાન જોત પુત્રના ગુમાવ્યા બાદ પરિવાર પર આભ ફાટ્યું આંસુઓનો દરિયો વહ્યો મૃતક યુવાનની પત્નીની આંખમાં તો આંસુઓની નદી વહી કેમ રીતે પ્રેગ્નેન્ટ છે સાત માસનો પેટમાં ગર્ભ છે આવનારું બાળક પિતાનો ચહેરો જોયા વગર જન્મશે તેની ચિંતા છે.
- મહિલાઓએ છાજીયા લીધા. શાહીબાગ વિસ્તારમાં રહેતા ચિરાગ સરસાવા નામના યુવાનની હત્યા માત્ર ખાટલા પર બેસવા મુદ્દે કરાય. આ બાબતે ઝગડો થતા અનુજ કુરીલ અને મનોજ કુરીલે હત્યા કરી નાખી. હવે શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પરિવારની માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે.
Ahmedabad Crime News : ગલ્લા માં ખાટલે બેસવાની બાબત
- આરોપી છે એના ગલ્લા આગળ ખાટલામાં બેસવા બાબતે આરોપીના મધર છે એમના દ્વારા કહેવામાં આવેલ કે ખાટલામાં બેસો નહીં જે બાબતે આરોપીના મધર તથા આરોપી તથા તેના ભાઈ સાથે જે ફરિયાદી છે એના ભાઈ વિશાલ સરસવાના ભાઈ ચિરાગ સરસવા તથા તેના મિત્રની બોલાચાલી તથા મારામારીનો બનાવ બનેલ અને જે દરમિયાન આરોપી જે છે.
- અનુજ કુરેલ તથા તેના ભાઈ જે કાયદાના સંઘ સંઘર્ષમાં આવેલ કિશોર છે તેમના દ્વારા ભોગ બનનાર જે છે ચિરાગ સરસવા એને ચાકુના ઘા મારી અને ઈજા કરવામાં આવેલ અને તે દરમિયાન જે ભોગ બનનાર છે ચિરાગ સરસવા જેનું મૃત્યુ નીપજેલ જે અનુસંધાને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103 મુજબ ગુનો નોંધી આરોપીને હસ્તગત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
- કોઈએ પુત્ર ગુમાવ્યો કોઈએ લાડક વાયો ભાઈ કોઈએ પતિ ગુમાવ્યો તો કોઈએ ભતરીજો જ્યારે અમદાવાદમાં એક યુવાનની નજીવી બાબતે હત્યા થયા બાદ પરિવાર કઈક આ રીતે ધૃષ્કે ને ધૃષ્કે રડવા લાગ્યો.
- કોણ કોને છાના રાખે તેવી ગમગીન સ્થિતિનું નિર્માણ થયું આખો પરિવાર ભાંગી પડ્યો જુવાન જોત પુત્રના ગુમાવ્યા બાદ પરિવાર પર આભ ફાટ્યો આંસુઓનો દરિયો વહ્યો મૃતક યુવાનની પત્નીની આંખમાં તો આંસુઓની નદી વહી કેમ કે તે પ્રેગ પ્રેગ્નેન્ટ છે સાત માસનો પેટમાં ગર્ભ છે આવનારું બાળક પિતાનો ચહેરો જોયા વગર જન્મશે તેની ચિંતા છે
Ahmedabad Crime News : હત્યા કોને કરી ???
- મહિલાઓએ છાજીયા લીધા શાહીબાગ વિસ્તારમાં રહેતા ચિરાગ સરસાવા નામના યુવાનની હત્યા માત્ર ખાટલા પર બેસવા મુદ્દે કરાય આ બાબતે ઝગડો થતા અનુજ કુરીલ અને મનોજ કુરીલે હત્યા કરી નાખી હવે શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
- પરિવારની માંગ છે કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે આરોપી છે એના ગલ્લા આગળ ખાટલામાં બેસવા બાબતે આરોપી ના મધર છે એમના દ્વારા કહેવામાં આવેલ કે ખાટલામાં બેસો નહીં જે બાબતે આરોપીના મધર તથા આરોપી તથા તેના ભાઈ સાથે જે ફરિયાદી છે એના ભાઈ વિશાલ સરસવાના ભાઈ ચિરાગ સરસવા તથા તેના મિત્રની બોલાચાલી તથા મારામારીનો બનાવ બનેલ અને જે દરમિયાન આરોપી જે છે અનુજ કુરેલ તથા તેના ભાઈ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે.
|
|
- તેમના દ્વારા ભોગ બનનાર જે છે ચિરાગ સર સરસવા એને ચાકુના ઘા મારી અને ઈજા કરવામાં આવેલ અને તે દરમિયાન જે ભોગ બનનાર છ ચિરાગ સરસવા જેનું મૃત્યુ નીપજેલ જે અનુસંધાને શાહીબાગ પોલીસ સ્ટેશનમાંબીએનએસ કલમ 103 મુજબ ગુનો નોંધી આરોપીને હસ્તગત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.