Patan love News : પેટ્રોલ ઓછું પડ્યું એમાં પકડાઈ ગયાં પ્રેમી પંખીડાં

વાત છે પાટણ જિલ્લાની, ગાડી માં ભાગી જવા પ્રેમી પંખીડા ને પેટ્રોલ ઓછું પડ્યું એમાં પકડાઈ ગયા.ઘરના લોકો એ પકડ્યા ગામ ની બાર. તે લોકો ઘરે વાત કરી પણ પરિવારની સહમતી ન હોવા માટે આ પ્રેમી પંખીડા એ આ નિર્ણય લીધો.

Patan love News : પ્રેમી પંખીડા ને પેટ્રોલ ઓછું પડ્યું

  • કહેવાય છે કે પ્રેમ આંધડો હોય છે પણ પોતાના પ્રેમને પામવા બીજાની હત્યા કરી નાખે એવા પ્રેમને તમે શું કહેશો હચમચાવી નાખે એવી ક્રૂર ઘટના પાટણના જાખોતરા ગામની છે જ્યાં ગીતા આહીરને પાડોશમાં રહેતા ભરત આહીર સાથે પ્રેમ થઈ ગયો બંનેએ એકમેકના બની જવાનું નક્કી કર્યું પરંતુ પરિવાર એક નહીં થવા દે એવું વિચારી બંનેએ ભાગી જવાનો પ્લાન ઘડ્યો પરંતુ ભાગવું એવી રીતે હતું કે જેથી પરિવારજનો બંનેને ક્યારેય ન શોધી શકે આજ દરમિયાન ગીતા આહીરે દ્રશ્યમ ફિલ પણ જોઈ બાદમાં બંનેએ મળીને એક ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો પ્લાન પ્રમાણે પ્રેમી ભરત એક વ્યક્તિની શોધમાં નીકળી પડ્યો વોવા
  • ગામમાંથી તેને એક આધેડ વ્યક્તિ મળી આવ્યા રખડતું ભટકતું જીવન જીવતા એ આધેડને ભરત પોતાના બાઈક પર બેસાડી લઈ આવ્યો અને ગડું દબાવી હત્યા કરી નાખી પછી ગીતાને ફોન કર્યો ગીતા થેલીમાં કપડા અને પેટ્રોલ લઈને લાશ પાસે પહોંચી બંને મળીને આધેડની લાશને ગીતાના કપડા અને ઝાંજર પહેરાવ્યા લાશ પર પેટ્રોલ છાંટ્યું અને આગ ચાપીને ભાગી ગયા પરંતુ બંને ભાગીને રાજસ્થાન પહોંચે એ પહેલા જ પોલીસે ભાંડાફોડ કરી નાખ્યો ગીતાબેને એક્ચ્યુલી થોડા દિવસો પહેલા દ્રશ્યમ ફિલ્મ જોવેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને 15એક દિવસ પહેલા એમણે આ
  • પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવવી અને એને મારા કપડા પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઈક મારફતે ફરીને આજુબાજુના જે ગામો
  • છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડા પહેરાવી શકે આના ભાગ રૂપે ભાઈને વહુવામાંથી રાત્રે સાતએક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઈક ઉપર બેસાડેલા એને ખેતરની વાળ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઈક ઉપર બેસાડી અને પોટાની પીઠ સાથે દોરડું બાંધી અને જાખોતરા ગામની સીમ માં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલો.

આવી અન્ય માહિતી મેળવવા માટે 

અહીં ક્લિક કરો 

  • ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો રાત્રે એક વાગ્યે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગ્યે પોતાની થેલીમાં કપડા અને પેટ્રોલનીએક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાડે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડા એને પહેરાવેલા ડેડ બોડીને ઝાંજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે.

 

  • એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયેલા અને ત્યાંથી બાઈકને મારફતે ભાગી ગઈ અને બાઈક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી થી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર બાકી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી કે ગીતાબેન 1લટર પેટ્રોલ લઈ આવશે અને બાકીનું જે પેટ્રોલ છે એ ભરત લઈ આવશે. પણ ભરતે ડેડ બોડી શોધવા માટે જે ત્રણ ચાર કલાક પ્રયત્ન કર્યો એમાં એને સમય ન મળ્યો એટલે એ પેટ્રોલ ન લાવી શક્યો અને એના કારણે એક જ લિટર પેટ્રોલથી બોડીને સળગાવવા માટે પ્રયત્ન કર્યો. તો બોડી ળગી નહોતી.