ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, લગભગસ 7,8 અને 9 જૂન સુધીમાં એક અંધારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ગુજરાતમાં ચોમાસું લગભગ 10મી જૂન સુધીમાં દક દસ્તક દેવાની શક્યતા રહે છે એટલે આ વખતે ચોમાસું જરા વહેલું આવશે પરંતુ લગભગ મંગાળ ઉપસાગર અને અરબી સમુદ્ર સક્રિય હોય તો ચોમાસું સારું આવે લગભગ જુનના બીજા બીજા પખવાડિયામાં ચોમાસ અરબ સાગર માં કોઈ મોટી સિસ્ટમની હલચલ જણાતી નથી હાલમાં લો પ્રેશર બનશે જેના કારણે અરબ સાગરનો ભેદ મંગાળ સાગરના ભેજના કારણે વરસાદ આવશે અને બીજી સિસ્ટમ બનતા થોડીક વાર લાગે તેવું છે.
Ambalal Trending News : વલસાડ વિસ્તારના દરિયા કાંઠા
- તો આ તરફ વલસાડનો તીથલનો દરિયો આજે તોફાની બન્યો હતો દરિયામાં મોટી ભરતીને કારણે તીથલના દરિયામાં ઊંચા તોતિંગ તોફાની મોજા ઉડ્યા હતા. સાથે જ કિનારા પર ઝડપી પવન ફૂકાયો હતો. આમ તોફાની દરિયો અને ઝડપી પવનના કારણે સર્જાયેલા તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રાખવા પોલીસ પહેરો પણ ગોઠાવવામાં આવ્યો હતો. દરિયામાં તોફાની મોજા ઉછળ્યા હતા આથી દરિયાના પાણીએ કિનારો વટાવ્યો હતો.
- દરિયાના પાણી ચોપાટી પર ફરીવળ્યા હતા જો કે આ તોફાની માહોલમાં દરિયા કિનારા નજીક જવું જોખમી હોવાથી લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે તીથલના દરિયા કિનારાની નજીક એક જાણીતું પર્યટન સ્થળ છે આથી અહીં મોટી સંખ્યામાં લોકો તીથલના દરિયા કિનારે ફરવા આવતા હોય છે. પરંતુ મોટી ભરતી હોવાથી દરિયાદેવ તોફાની મૂડમાં જોવા મળ્યા હતા.
Ambalal Trending News : સુરતના દરિયામાં કરંટ
- સલામતીના ભાગરૂપે પોલીસે લોકોને કિનારાથી દૂર કર્યા હતા. આમ દર વર્ષે આવા તોફાની માહોલમાં દરિયા કિનારાથી લોકોને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે જો કે તેમ છતાં કેટલાક લોકો સૂચનોનો અનાદર કરતા નજરે પડ્યા આજે અમાસની ભરતી સમયે ડુમસના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો ડુમસ બીચ નજીક આવેલા દરિયા ગણેશ મંદિરના પગથિયા સુધી દરિયાનું પાણી પહોંચ્યું હતું.
- આજે મોટી સંખ્યામાં સહેલાણીઓ ડુમ્મસ બીચ પર પહોંચ્યા હતા પરંતુ પોલીસ વિભાગે સહેલાણીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દીધા હતા પોલીસ જવાનોએ ડુમ્મસ બીચ વિસ્તાર અને દરિયા ગણેશ મંદિર પાસે નો એન્ટ્રી ઝોન જાહેર કરી નિયમિત પેટ્રોલિંગ શરૂ કર્યું છે કોઈ દુર્ઘટના ન બને એ માટે અમે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખ્યું છે. ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી રાજ્યના કાંઠા વિસ્તારમાં પણ ભારે પવન ફૂકાયો દ્વારકાના દરિયામાં ભારી કરંટ જોવા મળ્યો ભડકેશ્વર મહાદેવ મંદિર સંગમઘાટ લાઈટ હાઉસ ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા.

- સહેલાણીઓનો જમાવડો દરિયા કિનારે જોવા મળ્યો અરબી સમુદ્ર પાસે આવેલા સંગમઘાટ લાઈટ હાઉસ ગોમતી ઘાટ પર દરિયા કિનારે ત્રીજા દિવસે પણ ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે તો જે દરિયા કાંઠાની વાત કરી રહી છું હું જ્યાં પર્યટન સ્થળો તરીકે ખૂબ જ જાણીતા છે ત્યાં પણ દરિયાએ તોફાની સ્વરૂપ ધારણ કરતા જ લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે દરિયા કિનારાથી દૂર રહે વલસાડ સુરત અને દ્વારકાના દરિયા કિનારાના દ્રશ્યો આપ જુઓ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં ભારી કરંટ જોવા મળી રહ્યો છે.
પોરબંદર માં યુવાનો થયા દરિયામાં લાપતા
- સમાચાર પોરબંદરથી પોરબંદરના દરિયામાં યુવાન ડૂબ્યો ચાર યુવાનો દરિયામાં નાવા પડ્યા હતા 22 વર્ષીય સાહેલ દેલાવર મલેગ નામનો યુવાન લાપતા થયો છે. ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટનાસ્થળ પર હાજર દરિયા કાંઠે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. તો આ દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યો છે તેના કારણે જ પ્રશાસને લોકોને સતત અપીલ કરી સૂચનાઓ આપી છે કે તેઓ દરિયા કિનારાથી દૂર રહે આ ચાર યુવાનોમાંથી એક યુવાન જે આ દરિયામાં સમાઈ ગયો છે.
તળાવ માં 2 બાળકી ના મોત
- પાટણના શંખેશ્વરમાં તળાવમાં ડૂબવાથી બે બાળકીઓના મોત નીપજ્યા. ગામના તળાવમાં ડૂબવાથી નાયક પરિવારની બે દીકરીઓના મોત થયા. બંને બાળકીઓ તળાવમાં નાહવા પડતા ઘટના બની ગામના તળાવે કપડા ધોવા પરિવારના સભ્યો સાથે બાળકીઓ ગઈ હતી પરિવારના અન્ય સભ્યો કપડા ધોતા હતા ત્યારે બંને દીકરીઓ તળાવમાં નાહવા પડી હતી શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે બંને દીકરીઓને પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવી અમરેલીમાં પણ મેઘ સવારી આવી પહોંચી અમરેલી સહિત બે તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાપક્યો રાજુલા તાલુકાના ડુંગરમા માંડલ, ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારી પવન સાથે વરસાદ પડ્યો.
|
|
- જાફરાબાદ તાલુકાના વઢેરા મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. આ દ્રશ્યો રાજુલાના છે અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજુલા જ નહીં પરંતુ ડુંગર, માંડલ, ડોડિયા, બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
- ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો અલંગ ત્રાપજ તણસા સહિતના ગ્રામે પંથકમાં વરસાદ પડ્યો વડોદરાના ડભોઈમાં પણ ચાર દિવસથી હાથ તાળી આપતો વરસાદ આખરે વરસ્યો હતો ડભોઈમાં વીજડીના ચમકારા સાથે વરસાદ ખાપક્યો એસટી ડેપો ટાવર બજાર કન્યાશાળા શિનર રોડ પર વરસાદથી રોડ પર પાણી ભરાયા સુરત જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે અગાઉના વરસાદમાં નુકસાનભ ભોગ્યા બાદ ખેડૂતો હવે ફરીથી પાક પલડવાની ભીતિ સેવી રહ્યા છે.
- ખેડૂતો તાત્કાલિક ડાંગર મંડળીમાં જમા કરાવી રહ્યા છે. મંડળી બહાર લાંબી લાઈનો નજરે પડી રહી છે. મંડળીના પ્રમુખે ખેડૂતોને ઝડપી વડતાર મળે તે માટે સરકાર પાસે માંગ કરી. મિલરો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ આપવા અનુરોધ કર્યો. મૂળદ મંડળમાં અત્યાર સુધી 19,000 ગુણોનો સ્ટોક જમાવ્યો. સહકારી નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનના તાત્કાલિક સર્વે અને વડતરની માંગ કરી.
- માવઠાથી ડાંગર, શાકભાજી, તલ, કેરી, કેળા, ચીકુ અને જાંબુના પાકને મોટું નુકસાન થવું જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે. એની હાલની પરિસ્થિતિ એવી છે આજે ચાર દિવસથી કે મેનેજમેન્ટ શું કરે કારણ કે કુદરત જ્યાં રૂઠો છે નમ્ર રજ છે સરકારને કે આ જે વરસાદ વહેલો આવવાથી જે ખેડૂટોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચારે એવું હું માગણી કરું છું .
- સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટક છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂટોના ના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂટોને આવ્યો છે. ખેડૂટોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અમે માલમાં જે ઉપરની પાંચદસ ગુણો જે પલળી જાય છે તે પલળેલી ગુણો એમને કહ્યું છે ખેડૂતો સાથે અમે વાટાઘાટ કરી છે